Image NASA Twitter

તા. 30 મે 2023, મંગળવાર

માણસ ઘણા સમયથી અવકાશ પર નજર માંડી રહ્યો છે. સ્પેસમાં થતી દરેક એક્ટીવિટીમાં સ્પેસ એજન્સી નજર રાખી રહી છે. તેનુ કારણ છે સ્પેસ અને ધરતીનું કનેક્શન. એટલે કે આકાશમાં જો કાઈ પણ થાય તો તેની સીધી અસર ધરતી પર જોવા મળે છે. સ્પેસમાં મિલ્કીવે ગેલેક્સીમા કાણું પડવાથી પૃથ્વીના તાપમાનને અસર થાય છે. સ્પેસ એજન્સી નાસાએ આપેલી માહિતી પ્રમાણે સ્પેસમાં કેટલાય લાખ કાણા પડી ચુક્યા છે. તેનું કારણ છે પૃથ્વી પર થઈ રહેલું અતિશય પ્રદુષણ જવાબદાર છે. અને હવે જે કાણું પડ્યુ છે તે એટલું મોટુ છે કે તેમાં 800 થી વધારે પૃથ્વી સમાઈ શકે છે, એટલે કે સુર્ય સમાઈ શકે તેટલુ છે. 

આ કાણામાં લગભગ સુર્ય જેટલુ છે કે તેમા આશરે 800 પૃથ્વી સમાઈ શકે છે

નાસાએ તેના રિપોર્ટમાં જોયુ કે આ કાણામાં લગભગ સુર્ય જેટલુ છે કે તેમા આશરે 800 પૃથ્વી સમાઈ શકે છે. નાસાના કહેવા પ્રમાણે આ કાણું માણસે નરી આંખે જોવું શક્ય નથી. નાસાએ વધુમાં કહ્યુ છે કે, મેસિયર 4 નામના તારાઓના આ સમૂહમાં હજારો તારાઓ જોવા મળે છે. અને આ ધરતીથી લગભગ 6 હજાર પ્રકાશવર્ષ દુર છે. તારાઓના આ સમુહ પર નાસાએ તેના હબલ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા નજર રાખી હતી, જેમાં વૈજ્ઞાનિકોને આ મોટુ કાણું જોવા મળ્યુ હતું. 

શું હોય છે આ બ્લેક હોલ 

બ્લેક હોલની અંદર ખૂબ જ વધારે ગુરુત્વાકર્ષણ બળ રહેલુ હોય છે. એવુ કહેવામાં આવે છે કે આ બ્લેકહોલ એટલો બધો સ્ટ્રોગ હોય છે કે અંદર લાઈટ પણ એક્સેસ નથી કરી શકતી. સંશોધકોએ મેસીયર 4ના તારાઓ પર બાર વર્ષથી નજર રાખી રહ્યા હતા. હવે તેની અંદર એક આટલું મોટુ કાણુ જોવા મળ્યુ છે. આ સંસોધનમાં હાલમાં જ Royal Astronimical Society ના માસિક નોટીસમાં પબ્લિશ કરવામાં આવ્યુ છે. આમા એ પણ જાણવા મળ્યું છે કે આ બ્લેકહોલની ગ્રેવિટી ઘણી તેજ છે, કે તેમા કોઈ પણ વસ્તુ બચવી મુશ્કેલ છે.  



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/xXFZEWJ