
Iron Dome: હમાસ દ્વારા ઇઝરાયેલ પર ઘાતક હુમલો કરવામાં આવ્યો છે ત્યારે તે હુમલાના કારણે પૂરી દુનિયાને આઘાત લાગ્યો છે. સૌથી વધુ આઘાતજનક બાબત તો એ છે કે ઇઝરાયેલ પાસે સૌથી મજબુત સુરક્ષા કવચ છે તો તેમ છતાં તે હમાસના હુમલાને રોકવા માટે શા માટે વિફળ રહ્યું ? ઇઝરાયેલની એર ડિફેન્સ સિસ્ટમનું નામ આયરન ડોમ છે અને તે એક પ્રકારની મિસાઈલ સિસ્ટમ છે.
જયારે પણ ઇઝરાયેલ પર કોઈપણ પ્રકારનો હુમલો થાય તો તરતચ જ Iron Dome એક્ટીવ થઇ જાય છે. આ સિસ્ટમમાં જમીનથી હવામાં હુમલો કરવાની ક્ષમતા હોય છે. એટલે કે જો ઇઝરાયેલ પર કોઈ ડ્રોન કે રોકેટ વડે હુમલો થાય છે તો તરત જ ફાયર થઇ જાય છે. પરંતુ હમાસ દ્વારા 20 મીનીટમાં 5000 રોકેટ છોડ્યા પરંતુ Iron Dome સિસ્ટમ એક્ટીવ થઈ નહિ.
હમાસ પાસે એવા ઘણા રોકેટ છે જેના કરને ઇઝરાયેલને નુકસાન થઇ શકે છે. R160 રોકેટની રેન્જ 160 કિમીની છે. જેના દ્વારા આખા ઇઝરાયેલમાં કોઈપણ જગ્યાએ હુમલો કરી શકાય છે. જયારે M75 રોકેટની રેન્જ 75 કિમી જ છે તેમજ 60 કિલો હથિયાર પોઅન લઇ જઈ શકે છે.
કેવા હથિયારો ધરાવે છે હમાસ?
હાલ હમાસ ઇઝરાયેલને હરાવવા માટે નવા અને ઘટક હથિયાર બનાવી રહ્યું છે. હમાસ પસેબ GPS ગાઈડેડ ડ્રોન અને મિસાઈલ છે. તેમજ તે હાલ રિસર્ચમાં વધુ પૈસા ખર્ચે છે. તેમજ હમાસ રોબોટિક ગાડીઓ અને તેમજ માનવરહિત સબમરીન પણ બનાવે છે. સમુદ્ર કિનારે હમાસની નેવી દ્વારા સુરંગ પણ બનાવવામાં આવી છે. જેનો ઉપયોગ છુપવા માટે તેમજ હથિયારોની હેરફેર માટે કરવામાં આવે છે.
ઇઝરાયેલ પાસે કેવા હથિયાર છે ?
ઇઝરાયેલ પાસે 15કિમીની રેન્જ ધરાવતા 1000 સેલ્ફપ્રોપેલ્ડ રોકેટ સિસ્ટમ છે. 20 કિમીની રેન્જઘરાવતા 2500 સ્મગલિંગ કરીને માંગવામાં આવેલા રોકેટ છે. જયારે હમાસ પાસે 200 સેલ્ફમેડ ગ્રેડ રોકેટ્સ છે. ઇઝરાયેલ તેના તેના ડ્રોનને રમકડાંની સાથે મંગાવે છે. જેથી કોઈને કઈ પણ પ્રકારની શંકા ન થાય. હમાસ પાસે વર્તમાનમાં 40 ટનથી વધુ એલ્યુમિનિયમ ક્લોરાઇડનો સ્ટોક છે, જેનો ઉપયોગ તે વિસ્ફોટકો બનાવવા માટે કરે છે.
<="" p="">
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/THxSJaP

0 Comments